ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિ ભાષણ ગુજરાતીમાં: Dr Babasaheb Ambedkar Jayanti Bhashan in Gujarati
આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ, મિત્રો અને સૌ પ્રિય સાથીઓ, આજે આપણે એક એવા મહાન વ્યક્તિની જન્મજયંતિની ઉજવણી કરવા એકઠા થયા છીએ, જેમણે ભારતના ઈતિહાસને નવો આકાર આપ્યો, અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને સમાજના દરેક વર્ગને સમાનતાનો અધિકાર અપાવ્યો. હા, હું વાત કરું …